1.6.2025
Plant In Pot : જૂના કૂંડામાં પર લીલ જામી ગઈ છે ? આ ટીપ્સ અપનાવો
Image - Soical media
કૂંડામાં કે અન્ય વાસણ પર ઘણી વખત લીલ જામેલી જોવા મળે છે.
ચોમાસામાં જ નહીં ભેજને કારણે પણ લીલ જામતી હોય છે.
માટીના કૂંડા પર લીલ જામી જવાથી તેનું આયુષ્ય ઘટી જાય છે.
જો કૂંડા પર જામેલી લીલ દૂર કરવામાં ન આવે તો તે સડીને તૂટી જાય છે.
લીલ દૂર કરવા માટે અડધી ડોલ જેટલું પાણી લો. તેમાં એક બોટલ વિનેગર ઉમેરો.
પાણીમાં વિનેગર બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ લીલ પર નાખી 10 મિનિટ રહેવા દો.
હવે બ્રશથી અથવા કપડાથી બરાબર ઘસીને સાફ કરી લો.
ત્યારબાદ પાણી નાખી તેને બરાબર સાફ કરી લો.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો