6.8.2025
Plant In Pot : ઘરે બીટ ઉગાડવું છે ? તો આ ટીપ્સ અપનાવો
Image - Social Media
બીટને ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક પહોળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તા વાળી માટી ભરો.
ત્યાર બાદ તેમાં માટી, રેતી અને છાણિયુ ખાતર બરાબર મિક્સ કરીને ભરો.
કૂંડામાં બીટનો છોડ ઉગાડવા માટે નજીકની નર્સરીમાંથી સારી ગુણવત્તાના બીટના બીજ લાવો.
ત્યાર બાદ તેમાં રેતી અને છાણિયુ ખાતર બરાબર મિક્સ કરીને ભરો.
આશરે 10 દિવસ પછી બીજ અંકુરિત થશે. પરંતુ ધ્યાન રાખો કે બીટના છોડને વધારે પાણીની જરુર હોતી નથી.
તેથી છોડમાં દર બીજા દિવસે પાણી આપો.
બીટનો છોડ લગભગ 3 મહિના પછી સંપૂર્ણ પણ તૈયાર થઈ જશે.
ત્યાર બાદ તમે બીટનો ઉપયોગ જ્યુસ, પાવભાજી, રાયતુ સહિતની અનેક વાનગીઓ બનાવવામાં કરી શકો છો.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો