20 ઓગસ્ટ 2024

પેટ કમિન્સને મળ્યા  'ગુડ ન્યૂઝ'

ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન  પેટ કમિન્સ બીજીવાર  પિતા બનવા જઈ રહ્યો છે.

Pic Credit -  PTI

પેટ કમિન્સની પત્ની  બેકી પ્રેગ્નન્ટ છે.  બીજા બાળકને જન્મ આપશે.

Pic Credit -  PTI

બેકીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી માહિતી.   

Pic Credit -  PTI

પ્રથમ પુત્રનો જન્મ 2021માં થયો હતો, પુત્રના જન્મના  9 મહિના પછી લગ્ન કર્યા હતા.

Pic Credit -  PTI

કમિન્સે બે મહિનાનો બ્રેક લીધો ઈંગ્લેન્ડ સામે T20-ODI સીરિઝ નહીં રમે.

Pic Credit -  PTI

પેટ કમિન્સ સપ્ટેમ્બરમાં  ફરી મેદાનમાં પરત ફરશે  અને બોલિંગ શરૂ કરશે.

Pic Credit -  PTI

કમિન્સ ભારત સામે યોજાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની તૈયારી કરશે.

Pic Credit -  PTI

ભારત સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ન્યૂ સાઉથ વેલ્સ માટે શેફિલ્ડ શિલ્ડ મેચ રમશે.

Pic Credit -  PTI