30 july  2024

Photo : Instagram

પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધી 2 મેડલ જીત્યા છે

30 july  2024

Photo : Instagram

પેરિસમાં પ્રથમ બ્રોન્ઝ જીતીને મનુએ મેડલ ટેલીમાં ભારતનું ખાતું ખોલાવ્યું હતું

Photo : Instagram

મનુ ભાકરે 2 મેડલ જીતીને 124 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો 

Photo : Instagram

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં બીજો મેડલ જીતીને ઈતિહાસ રચ્યો

Photo : Instagram

 એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ એથ્લેટ બની 

Photo : Instagram

મનુ ભાકરે સરબજોત સિંહ સાથે મળીને ભારત માટે બીજો મેડલ જીત્યો

Photo : Instagram

હવે તેની નજર હવે હેટ્રિક ફટકારવા પર છે

Photo : Instagram

મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ત્રીજો મેડલ જીતી શકે છે

Photo : Instagram

એક જ ઓલિમ્પિકમાં 3 મેડલ જીતનારી ભારતીય ઈતિહાસની પ્રથમ એથ્લેટ બની શકે છે.