29 july  2024

Photo : Instagram

ભારતની મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે

29 july  2024

Photo : Instagram

પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે

Photo : Instagram

મનુ ભાકરે 10 મીટર એર રાઈફલમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે

Photo : Instagram

આ રમતમાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા બની છે

Photo : Instagram

મનુ ભાકર ખૂબ ગ્લેમરસ છે

Photo : Instagram

મનુ ભાકર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

Photo : Instagram

સોશિયલ મીડિયા પર મેડલ તેમજ ફરવાના ફોટો શેર કરતી રહે છે

Photo : Instagram

ભારતની પિસ્તોલ ક્વીન મનુ ભાકર માત્ર 22 વર્ષની છે

Photo : Instagram

ટોક્યો ઓલિમ્પિકમાં મનુનું પ્રદર્શન ખરાબ રહ્યું હતુ

Photo : Instagram

મેડલ જીતીને કહ્યું આ મારો નહિ સમગ્ર દેશનો મેડલ છે