24 જુલાઈ 2024

વિશ્વનો સૌથી સફળ ઓલિમ્પિયન  800 કરોડનો માલિક

પેરિસ ઓલિમ્પિક  26મી જુલાઈથી શરૂ થવા  જઈ રહ્યું છે

Pic Credit -  PTI

ભૂતપૂર્વ અમેરિકન સ્વિમર માઈકલ ફેલ્પ્સનો ઓલિમ્પિક રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી

Pic Credit -  PTI

માઈકલ ફેલ્પ્સ  ઓલિમ્પિક ઈતિહાસનો  સૌથી સફળ એથ્લેટ

Pic Credit -  PTI

ફેલ્પ્સે ઓલિમ્પિકમાં  23 ગોલ્ડ સહિત  કુલ 28 મેડલ જીત્યા છે

Pic Credit -  PTI

2008 બેઈજિંગ ઓલિમ્પિકમાં ફેલ્પ્સે રેકોર્ડ  8 ગોલ્ડ મેડલ જીત્યા

Pic Credit -  PTI

ફેલ્પ્સે વ્યક્તિગત સ્પર્ધાઓમાં કુલ 18 ગોલ્ડ મેડલ જીત્યા,  જે એક વિશ્વ રેકોર્ડ છે

Pic Credit -  PTI

બાળપણમાં ADHD હતો માતાએ સ્વિમિંગની પ્રેરણા આપી, ફેલ્પ્સે કર્યો કમાલ

Pic Credit -  PTI

કરોડોના માલિક છે ફેલ્પ્સ  કુલ સંપત્તિ 800 કરોડ રૂપિયાથી વધુ

Pic Credit -  PTI