(Credit Image : instagram)

31 July 2025

પરિણીતી ચોપરાનો જન્મ 22 ઓક્ટોબર 1988ના રોજ થયો છે

(Credit Image : instagram)

બોલિવુડ અભિનેત્રી

પરિણીતી ચોપરા બોલિવુડ અભિનેત્રી છે

(Credit Image : instagram)

પરિવાર

પરિણીતી ચોપરાના પરિવાર વિશે જાણો 

(Credit Image : instagram)

માતા-પિતા

પરિણીતી ચોપરાના પિતાનું નામ પવન ચોપરા અને માતાનું નામ રીના ચોપરા છે 

(Credit Image : instagram)

2 ભાઈ

પરિણીતી ચોપરાને 2 ભાઈ છે

(Credit Image : instagram)

પિતરાઈ બહેન

 પરિણીતી ચોપરાની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા છે

(Credit Image : instagram)

બોલિવુડ ડેબ્યુ

 પરિણીતી ચોપરાએ વર્ષ 2011માં ફિલ્મ 'લેડીઝ વર્સેસ રિકી બહેલ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

(Credit Image : instagram)

લગ્ન

 પરિણીતી ચોપરાએ વર્ષ 2023માં આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યાં છે

(Credit Image : instagram)

ફેમસ કપલ

પરિણીતી ચોપરા અને રાધવ ચઢ્ઢાની જોડી ખુબ ફેમસ છે

(Credit Image : instagram)

પહેલી મુલાકાત

પરિણીતી ચોપરાની લવ સ્ટોરી ફિલ્મ ‘ચમકિલા’ના સેટથી શરૂ થઈ હતી