14 મે 2025

પાકિસ્તાન  એશિયા કપમાંથી  બહાર ! 

એશિયા કપ હોકી ટુર્નામેન્ટ  27 ઓગષ્ટથી શરૂ થશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયા કપમાંથી  પાકિસ્તાનનું બહાર થવાનું લગભગ નિશ્ચિત છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત-પાકિસ્તાન વચ્ચે  યુદ્ધવિરામ બાદ પણ  તણાવની સ્થિતિ છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પાકિસ્તાન ભારતમાં  રમશે કે નહીં તે અંગે  હોકી ઈન્ડિયા ભારત સરકારના નિર્દેશની રાહ જોઈ રહ્યું છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો પાકિસ્તાન નહીં રમે તો તેની જગ્યાએ અન્ય ટીમને  તક મળશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયા કપનું આયોજન  27 ઓગષ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન બિહારમાં થશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લેશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પાકિસ્તાનનું સ્થાન કઈ ટીમ લેશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM