પાકિસ્તાનના રાષ્ટ્રપતિનો પગાર કેટલો છે?

10  March, 2024 

Image - Instagram

આસિફ અલી ઝરદારી પાકિસ્તાનના 14માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે.

Image - Instagram

આસિફ અલી ઝરદારી બીજી વખત પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા છે.

Image - Instagram

અગાઉ, તેઓ 2008 થી 2013 સુધી પાકિસ્તાનના 11મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.

Image - Instagram

રાષ્ટ્રપતિ બન્યા બાદ ઝરદારીને દર મહિને લાખો રૂપિયાનો પગાર મળશે.

Image - Instagram

મળતી માહિતી મુજબ, પાકિસ્તાની રાષ્ટ્રપતિને 2800 ડોલરનો પગાર મળે છે.

Image - Instagram

આ ભારતીય રૂપિયામાં 8,46,550 રૂપિયા છે. જ્યારે ભારતના રાષ્ટ્રપતિનો પગાર 5 લાખ રૂપિયા છે.

Image - Instagram

પગાર સાથે અનેક પ્રકારના ભથ્થા પણ ઉપલબ્ધ છે.

Image - Instagram

આસિફ અલી ઝરદારી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનજીરી ભુટ્ટોના પતિ છે.

Image - Instagram

ઝરદારીએ બેનઝીર સરકારમાં ઘણી મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.

Image - Instagram