14/02/2024

Heroએ સૌથી પાવરફુલ બાઈક લોન્ચ કર્યું

Image - Hero MotoCorp

 હીરો મોટોકોર્પે Hero Mavrick 440 લોન્ચ કર્યું છે

આ કંપનીની અત્યાર સુધીની સૌથી પાવરફુલ અને સૌથી મોંઘી બાઇક છે

ભારતમાં તેની એક્સ-શોરૂમ કિંમત 1.99 લાખ રૂપિયાથી શરૂ થશે

Maverick 440ને બેઝ, મિડ અને ટોપ એમ ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરાયું છે

આ બાઈકમાં એર/ઓઇલ કૂલ્ડ 440cc સિંગલ સિલિન્ડર એન્જિન છે 

હાર્લી ડેવિડસન X440ની જેમ તેમાં 6 સ્પીડ ગિયરબોક્સ છે 

તમે 5 હજાર રૂપિયા ભરીને Maverick 440નું બુકિંગ કરાવી શકો છો

કંપની 15 એપ્રિલથી આ બાઈકની ડિલિવરી શરૂ કરશે