પાકિસ્તાનની સૌથી સુંદર પોલીસ ઓફિસર

24 March, 2024 

પાકિસ્તાની મોડલ્સ અને હિરોઈન સુંદર હોય છે અને તેમના ફોટા પણ વાયરલ થાય છે.

આજકાલ સોશિયલ મીડિયા પર એક સુંદર પાકિસ્તાની પોલીસ ઓફિસરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે.

આ પોલીસ ઓફિસરનું નામ છે ડો.અનુશ મસૂદ ચૌધરી અને તેની સુંદરતાની સરખામણીમાં તમામ હિરોઈન ફીકી પડે છે.

ડૉ. અનુશ મસૂદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાખો ફોલોઅર્સ છે. તે પેશાવરની રહેવાસી છે.

ડૉ. અનુશ મસૂદ ચૌધરી પાકિસ્તાનની ઘણી મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે.

ડૉ. અનુશ મસૂદ ચૌધરી ઓપરેશન વિંગના SSP છે. તેની સુંદરતાની ચર્ચા આખા પાકિસ્તાનમાં થાય છે.

તમને જણાવી દઈએ કે ડો. અનુશ મસૂદ ચૌધરીએ મેડિકલ ક્ષેત્ર છોડીને પોલીસની નોકરી પસંદ કરી હતી.

અનુશ ઈચ્છે છે કે પાકિસ્તાનની વધુને વધુ મહિલાઓ પોલીસ સેવામાં જોડાય.

અનુષે વર્ષ 2011માં CSS ક્વોલિફાય કર્યું હતું. આ પછી તેની ટ્રેનિંગ એબોટાબાદ સ્થિત ટ્રેનિંગ સેન્ટરમાં થઈ.