27 ફેબ્રુઆરી 2024

ID પ્રુફ સહિતના દસ્તાવેજ હવે એક Appમાં સાચવી શકાશે

DigiLocker Appમાં રાખેલા દસ્તાવેજ વાસ્તવિક જેવા જ ગણાય છે

દસ્તાવેજ એક જ એપમાં સાચવવા એકાઉન્ટ બનાવો

વેબસાઇટ https://www.digilocker.gov.in પર સાઇન અપ કરો

જરૂરી માહિતી દાખલ કરો અને PIN અને OTP સબમિટ કરો

આધાર નંબર દાખલ કરો અને તમારું DigiLocal એકાઉન્ટ તૈયાર

ડ્રાઇવિંગ લાઇસન્સ અને નોંધણી પ્રમાણપત્ર ડિજિટલી મેળવી શકાશે

આ એપ દ્વારા ડોક્યુમેન્ટ્સ સરળતાથી ઈ-સાઇન કરી શકાય  

OTP અને પાસવર્ડ યુક્ત હોવાથી ડિજીલોકરમાં તમામ દસ્તાવેજો સુરક્ષિત છે