15 જુલાઈ 2024

BCCIને  કરોડો રૂપિયાનું  નુકસાન થશે! 

સ્વાસ્થ્ય મંત્રાલયના  નિર્ણયના કારણે BCCIને કરોડોનું નુકસાન થઈ શકે!

Pic Credit -  PTI

સરકાર ક્રિકેટ મેચ દરમિયાન ગુટખા-તમાકુવાળી જાહેરાતો ન બતાવવા આદેશ આપી શકે.

Pic Credit -  PTI

ક્રિકેટ મેચ દરમિયાન  ગુટખા-તમાકુની જાહેરાતો BCCIની આવકનો મોટો સ્ત્રોત

Pic Credit -  PTI

ગુટખા-તમાકુની જાહેરાતોથી BCCIને કરોડો રૂપિયાની કમાણી થાય છે.

Pic Credit -  PTI

IPL-ભારતની હોમ સિરીઝ દરમિયાન મેદાનમાં તમાકુની જાહેરાતોના હોર્ડિંગ્સ હોય છે.

Pic Credit -  PTI

મેચ દરમિયાન બોલિવૂડ સ્ટાર્સ પણ ટીવી પર તમાકુની જાહેરાતો પ્રમોટ કરે છે.

Pic Credit -  PTI

આરોગ્ય મંત્રાલય  તમાકુ-ગુટખાની જાહેરાતો પર પ્રતિબંધ મૂકી શકે છે.

Pic Credit -  PTI

ગુટખા અને તમાકુની જાહેરાતો બંધ થતા BCCIને  કરોડોનું નુકસાન થશે.

Pic Credit -  PTI