12 જુલાઈ 2024

અનંત-રાધિકા મર્ચન્ટના લગ્નમાં પહોંચ્યો  હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા ભાઈ કૃણાલ, ભાભી પંખુરી અને ઈશાન સાથે લગ્નમાં પહોંચ્યો

Pic Credit -  PTI

હાર્દિક પંડ્યા સાથે  તેની પત્ની નતાશા સ્ટેનકોવિક જોવા ન મળી

Pic Credit -  PTI

આ પહેલા નતાશા  દરેક ઈવેન્ટમાં પંડ્યા  સાથે જોવા મળતી હતી

Pic Credit -  PTI

IPL દરમિયાન અને ત્યારબાદ નતાશા અને હાર્દિક સાથે  જોવા મળી નથી

Pic Credit -  PTI

હાર્દિક પંડ્યા અને નતાશા અલગ થઈ ગયા  હોવાની અફવા  

Pic Credit -  PTI

આ બધા વચ્ચે  હાર્દિકને ભાભી પંખુરીનો  હંમેશા સપોર્ટ મળ્યો

Pic Credit -  PTI

હાર્દિક પંડ્યા હાલમાં  દેશનો હીરો બની ગયો છે

Pic Credit -  PTI

હાર્દિકે શાનદાર ઓલરાઉન્ડ રમતથી ટીમ ઈન્ડિયાને  વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું છે

Pic Credit -  PTI