નીતિશ રાણાનો જન્મ 27 ડિસેમ્બર 1993ના રોજ દિલ્હીમાં થયો હતો

16 : june

Photo: Instagram

18  ફેબ્રુઆરી2019ના રોજ ગર્લફ્રેન્ડ સાચી મારવાહ સાથે લગ્ન કર્યા

16 : june

Photo: Instagram

સાચી મારવાહ કૃષ્ણ અભિષેકની પિતરાઈ બહેન છે 

Photo: Instagram

ભારતનો સ્ટાર ક્રિકેટર નીતિશ રાણા પિતા બન્યો છે

Photo: Instagram

નીતિશ રાણાની પત્ની સચી મારવાહે જોડિયા પુત્રોને જન્મ આપ્યો છે

Photo: Instagram

 સાચીએ પોતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે

Photo: Instagram

નીતિશ રાણા અને સાચી મારવાહ 2 દીકરાના માતા-પિતા છે

Photo: Instagram

નીતિશ રાણા ડાબા હાથનો બેટ્સમેન અને ઓફ સ્પિન બોલર છે

Photo: Instagram

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સની ટીમમાં હતો

Photo: Instagram

સાચી મારવાહ ઈન્ટીરિયર ડિઝાઈનર છે

Photo: Instagram