11 March 2025

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર ! હવે તમારી ચેટને જાતે કરી શકશો ઓર્ગેનાઈઝ 

Pic credit - google

વોટ્સએપમાં ઘણા બધા નવા ફીચર આવતા રહે છે

Pic credit - google

જેથી યુઝર્સ નવા ફીચર સાથે વોટ્સએપ પર ચેટિંગની મજા માણી શકે

Pic credit - google

આ માટે વોટ્સએપ પર કોલિંગ અને વીડિયો કોલિંગના પણ ઓપ્શન ઉમેરાયા

Pic credit - google

જે બાદ પણ ઘણા ફીચર ઉમેરાતા વોટ્સએપ પર ચેટિંગ કરવી સરળ બની છે

Pic credit - google

ત્યારે હવે વોટ્સએપ ફરી એક ફીચર લઈને આવ્યું છે જેથી તમને ચેટિંગમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય

Pic credit - google

અગાઉ વોટ્સએપમાં "Unread" અને  "Favourite"  અને "Group" આ ત્રણ ઓપ્શન જ હતા

Pic credit - google

હવે તેની સાથે એક ઓપ્શન આપ્યું છે જેમાં તમે તમારા friends, family, work કે બીજા કોઈ પણ ઓપ્શન જાતે ક્રિએટ કરી શકો છો

Pic credit - google

તેના માટે તમારે + પર ટેપ કરી તે સેક્સન બનાવવાનું રહેશે. આમ કરવાથી તમારે ચેટમાં જે તે વ્યક્તિને શોધવી નહીં પડે અને તરત મળી જશે

Pic credit - google