નેહા કક્કરના પરિવાર વિશે જાણીએ

06 : june

Photo: Instagram

નેહા કક્કર આજે બોલિવૂડની જાણીતી સિંગર છે

06 : june

Photo: Instagram

સિંગિંગ સ્ટાર નેહા કક્કર આજે 36મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે

Photo: Instagram

બોલિવૂડમાં સેકન્ડ હેન્ડ જવાની, કાલા ચશ્મા અને બદ્રી કી દુલ્હનિયા જેવા હિટ ગીતો આપ્યા છે

Photo: Instagram

નેહા  કક્કરનો જન્મ 6 જૂન 1988ના રોજ ઋષિકેશમાં થયો હતો

Photo: Instagram

નેહા કક્કરની માતાનું નામ નીતિ અને પિતાનું નામ હૃષિકેશ કક્કર છે

Photo: Instagram

 નેહાએ માત્ર 4 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું

Photo: Instagram

નેહા કક્કરની મોટી બહેન સોનુ કક્કર પણ સિંગર છે

Photo: Instagram

નેહા કક્કરનો ભાઈ ટોની પણ સિંગર છે

Photo: Instagram

સિંગર નેહા કક્કરે રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા

Photo: Instagram