નીરુ બાજવા પંજાબી ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે 

27  : june

Photo: Instagram

નીરુ બાજવાનો જન્મ 26 ઓગસ્ટ 1980ના રોજ કેનેડામાં થયો છે

Photo: Instagram

તેમણે 1998માં દેવ આનંદની બોલિવૂડ ફિલ્મ "મૈં સોલાહ બરસ કી" થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

Photo: Instagram

નીરુ 44 વર્ષની છે,

Photo: Instagram

નીરુ બાજવાના માતા-પિતાનું નામ જસવંત બાજવા અને સુરિન્દર બાજવા છે

Photo: Instagram

નીરુ બાજવાને બે બહેનો અને એક ભાઈ છે

Photo: Instagram

નીરુ બાજવાના પતિનું નામ હેરી જાવંધા છે

Photo: Instagram

 તેમના લગ્ન 8  ફેબ્રુઆરી 2015ના રોજ થયા હતાહેરી જાવંધા એક ફિલ્મ નિર્માતા છે

Photo: Instagram

નીરુ બાજવા અને હેરી જાવંધાને ત્રણ પુત્રીઓ છે

Photo: Instagram

  અભિનેત્રી નીરુ બાજવા 150 કરોડ રૂપિયાની માલિક છે

Photo: Instagram