નીના ગુપ્તા બોલિવુડ અભિનેત્રી છે

03  : july

photo : instagram

નીના ગુપ્તા વેબ સિરીઝ પંચાયત 4ને લઈ ચર્ચામાં છે

photo : instagram

નીના ગુપ્તાનો જન્મ 4 જુન 1959ના રોજ થયો છે

photo : instagram

નીના ગુપ્તા વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સ સાથે રિલેશનશીપમાં રહી ચૂકી છે

photo : instagram

નીના ગુપ્તાએ લગ્ન વગર દીકરીને જન્મ આપ્યો હતો 

photo : instagram

વિવિયન રિચાર્ડ્સ અને નીના ગુપ્તાને એક દીકરી પણ છે

photo : instagram

 નીના ગુપ્તાની પુત્રી મસાબા ફેશન ડિઝાઇનર છે

photo : instagram

નીના ગુપ્તાએ 2008માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિવેક મહેરા સાથે લગ્ન કર્યા  

photo : instagram

મસાબા ગુપ્તાએ 27 જાન્યુઆરી 2023ના રોજ સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા

photo : instagram

મસાબા ગુપ્તા એક દીકરીની માતા છે

photo : instagram