નીમ કરોલી બાબા એક પ્રખ્યાત સંત હતા

20 : june

Photo: Instagram

કેચી ધામમાં નીમ કરોલી બાબાનું મંદિર આવેલું છે

20 : june

Photo: Instagram

નીમ કરોલી બાબાને હનુમાનનો અવતાર કહેવામાં આવે છે

Photo: Instagram

નીમ કરોલી બાબાએ કહ્યું સારો સમય આવતા પહેલા આસંકેત જોવા મળે છે

Photo: Instagram

સપનામાં પૂર્વજોનું આગમન શુભ સમયની શરૂઆતનો સંકેત છે

Photo: Instagram

જો તમારા સપનામાં ચકલી આવે તો સમજી જવું ગુડ ન્યુઝ મળશે

Photo: Instagram

સપનામાં સાધું-સતો આવે તો સારો સંકેત છે

Photo: Instagram

જો ગાય માતા વારંવાર તમારા દરવાજે આવે છે, તો સમજો કે તે તમારા માટે શુભ સમય લાવી રહી છે

Photo: Instagram

મંદિરમાં જતી વખતે આંખમાંથી આસું આવે તો,ભગવાન પ્રત્યે સાચી આસ્થા દર્શાવે છે

Photo: Instagram

અંતરઆત્માનો અવાજ પણ એક સારો સંકેત છે

Photo: Instagram

આ શબ્દો નીમ કરોલી બાબાએ કહેલા છે, શ્રધ્ધા અને આસ્થાનો વિષય છે ટીવી 9 કોઈ પ્રકારની અંધશ્રધ્ધાને પ્રોત્સાહન આપતું નથી

Photo: Instagram