14 March  2024

Photo : PTI

મુંબઈએ ફરી એકવાર રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે

 14 March  2024

Photo : PTI

મુંબઈએ ફાઇનલમાં વિદર્ભને હરાવીને રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે

 14 March  2024

Photo : PTI

મુંબઈએ  42મી વખત રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો 

 14 March  2024

Photo : PTI

 ફાઇનલમાં વિદર્ભને 169 રનથી હરાવીને આ સફળતા મેળવી 

 14 March  2024

Photo : PTI

મુંબઈએ વિદર્ભને 538 રનનો પહાડ જેવો ટાર્ગેટ આપ્યો હતો

 14 March  2024

Photo : PTI

જેને હાંસલ કરવામાં વિદર્ભની ટીમ નિષ્ફળ રહી

 14 March  2024

Photo : PTI

આ સાથે રણજી ઈતિહાસની આ સૌથી સફળ ટીમે વધુ એક ટ્રોફી જીતી

 14 March  2024

Photo : PTI

 મુંબઈની ટીમનું આ 42મું રણજી ટ્રોફી ટાઈટલ છે

 14 March  2024

Photo : PTI

મુંબઈએ 8 વર્ષ બાદ રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો 

 14 March  2024

Photo : PTI

 છેલ્લે 2015-16માં આ ખિતાબ જીત્યો હતો