14 March 2024
CAA અંતર્ગત મેળવી શકાશે ભારતીય નાગરિકતા
31 ડિસેમ્બર 2014 પહેલા ભારત આવનાર કરી શકશે અરજી
https://Indiancitizenshiponline.nic.in પોર્ટલ પર અરજી કરી શકાશે
અરજદારો તેમના મોબાઇલ ફોનથી પણ અરજી કરી શકે
અરજદારોએ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યાનું વર્ષ દર્શાવવું પડશે
ભારતમાં આગમનની તારીખ, વિઝા અથવા ઇમિગ્રેશન સ્ટેમ્પની માહિતી આપવી
ફોર્મમાં શેડ્યૂલ-1A, શેડ્યૂલ-1B, શેડ્યૂલ-1સી હેઠળ દસ્તાવેજ આપવા
પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર, શૈક્ષણિક પ્રમાણપત્ર સહિત દસ્તાવેજ અપલોડ કરવા
દરેક દસ્તાવેજ જરુરી નહીં,દસ્તાવેજ ન હોય તો તેનું કારણ આપી શકાય
સરકારના વેરિફિકેશન અને સંતોષ પછી CAA 15 ડિજિટલ સર્ટિફિકેટ મળશે
GK : ટ્રેનમાં કેટલા લિટરની હોય છે પાણીની ટાંકી, જાણો કેવી રીતે ભરવામાં આવે છે
ઉંદર મારવાની દવા…કિટનાશક, સિગરેટની સાથે તમે આટલા કેમિકલો ફુંકો છો
વધારે પ્રોટીન લેવાથી શરીરમાં શું થાય છે આડઅસર? જાણો વિગતે
આ પણ વાંચો