31   July 2025

ચાહકો મુકેશ ખન્નાને શક્તિમાનની ભૂમિકા માટે જાણે છે

(Credit Image : Instagram

મુકેશ ખન્ના પરિવાર

મુકેશ ખન્નાનો જન્મ 23 જૂન 1958ના રોજ મુંબઈમાં થયો હતો

(Credit Image : Instagram

મુકેશ ખન્ના શિક્ષણ

મુકેશ ખન્નાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું છે

(Credit Image : Instagram

માસ્ટર ડિગ્રી

 મુકેશ ખન્ના વિજ્ઞાનમાં સ્નાતક (B.Sc.) ની ડિગ્રી અને કાયદામાં માસ્ટર ડિગ્રી મેળવી છે

(Credit Image : Instagram

મુકેશ ખન્ના પરિવાર

 મુકેશ ખન્નાના પિતાનું નામ રામચંદ્ર ખન્ના અને માતાનું નામ પાર્વતી ખન્ના હતું

(Credit Image : Instagram

3 ભાઈ 1 બહેન

 મુકેશ ખન્નાના ત્રણ મોટા ભાઈઓ અને એક મોટી બહેન છે

(Credit Image : Instagram

ભાઈનું નિધન

 મુકેશ ખન્નાના મોટા ભાઈ વેદ ખન્ના એક અભિનેતા અને નિર્માતા હતા, જેનું અવસાન થયું છે

(Credit Image : Instagram

બહેનનું નિધન

 મુકેશ ખન્નાની બહેન કમલ કપૂર, જેનું ફેફસાના રોગને કારણે અવસાન થયું છે

(Credit Image : Instagram

અપરિણીત 

  મુકેશ ખન્ના પરિણીત નથી

(Credit Image : Instagram

 મહાભારત શોથી ડેબ્યૂ

મુકેશ ખન્નાએ 1988માં મહાભારત શોથી ડેબ્યૂ કર્યું હતું

(Credit Image : Instagram