IPL મેચ વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક

24 April, 2024

બોલિવુડમાં ધમાકેદાર કમબેક કરવા માટે પ્રીટિ ઝિન્ટા તૈયાર છે

પ્રીટિ ઝિન્ટાએ લાહોર 1947નું શૂટિંગ શરૂ કરી દીધું છે. 

પ્રીટિ ઝિન્ટા ઘણા સમયથી હિન્દી ફિલ્મોથી દૂર હતી

હવે તે ધમાકેદાર કમબેક માટે તૈયાર છે

પ્રીટિ ઝિન્ટા લાહોર 1947નું શૂટિંગ શરૂ કર્યું જેને કારણે તે હવે ચર્ચામાં છે.

આ જાણકારી તેણે પોતે સોશિયલ મીડિયા દ્વારા આપી છે.

પ્રીટિએ શેર કરેલી તસવીરોમાં તે ડિરેક્ટર રાજકુમાર સંતોષ સાથે જોવા મળી રહી છે.

એક ફોટોમાં તે સંતોષ સિવાન સાથે ફિલ્મના સેટ પર જોવા મળી રહી છે.