મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

19 April, 2024

મુકેશ અંબાણીએ બોમ્બે યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો.

પરંતુ તેમના પિતાનો વ્યવસાય સંભાળવા માટે, તેણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો

1981માં મુકેશ અંબાણી રિલાયન્સ ગ્રુપ સાથે જોડાયા

વર્ષ 1981માં મુકેશ અંબાણીએ પિતા સાથે રિલાયન્સ ગ્રુપમાં પ્રવેશ કર્યો હતો.

બાદમાં, વર્ષ 1985 માં, આ કંપનીનું નામ રિલાયન્સ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝથી બદલીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કરવામાં આવ્યું હતું.

આ સાથે, તેમણે ટેલિકોમ ક્ષેત્રમાં વિકાસ કર્યો અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડની સ્થાપના પણ કરી.

હાલમાં મુકેશ અંબાણીની નેટ વર્થ 11,540 US ડોલર છે.