9 એપ્રિલ 2025

ધોનીની CSK  કેચ છોડવામાં નંબર 1

IPL 2025માં  ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચેન્નાઈ સુપર કિંગ્સને શરૂઆતની 4 મેચમાં માત્ર  1 મેચમાં જીત મળી છે જ્યારે  ત્રણ મેચમાં હારનો  સામનો કરવા પડ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બેટિંગ અને બોલિંગ બંનેમાં CSKની ટીમના ખેલાડીઓ અસરકારક દેખાઈ રહ્યા નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ફિલ્ડિંગમાં તો CSKનું પ્રદર્શન બેટિંગ-બોલિંગથી પણ  વધુ ખરાબ રહ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

CSKએ IPL 2025માં અત્યારસુધી સૌથી વધુ  કેચ છોડ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2025માં અત્યાર સુધીમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓએ કુલ  11 કેચ છોડ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

લગભગ દરેક મેચમાં  CSKના ખેલાડીઓએ એવરેજ 2-2 કેચ છોડ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

CSKનો કેચિંગ સક્સેસ રેટ ફક્ત 68.5% છે, જે તમામ  10 ટીમોમાં સૌથી ઓછો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM