03 ઓગસ્ટ 2024

ધોની 12 વર્ષ પછી  આ પોલીસકર્મીને મળ્યો

MS ધોની નિવૃત્ત છતાં  હંમેશા સમાચારમાં રહે છે

Pic Credit -  PTI

એક પોલીસ ઓફિસર સાથે ધોનીની તસવીરો થઈ વાયરલ

Pic Credit -  PTI

ધોનીનું આ પોલીસ અધિકારી સાથે છે ખાસ કનેક્શન

Pic Credit -  PTI

આ પોલીસ ઓફિસર ભારતીય ટીમનો પૂર્વ ક્રિકેટર જોગીન્દર શર્મા છે

Pic Credit -  PTI

જોગીન્દર શર્મા  ધોનીની 2007 T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાગ હતો 

Pic Credit -  PTI

2007 T20 વર્લ્ડ કપ ફાઈનલમાં જોગીન્દર શર્માએ છેલ્લી ઓવર ફેંકી હતી

Pic Credit -  PTI

જોગીન્દરની અંતિમ ઓવરમાં પાકિસ્તાનને હરાવીને ભારતે ટાઈટલ જીત્યું હતું

Pic Credit -  PTI

જોગીન્દરે જણાવ્યું કે  તે લગભગ 12 વર્ષ પછી  ધોનીને મળ્યો હતો

Pic Credit -  jogi23sharma Instagram