અભિનેત્રી મૃણાલ ઠાકુર બોલિવૂડથી લઈને સાઉથ સુધી ફેમસ છે

11 : july

photo : instagram

મૃણાલ ઠાકુરનો જન્મ મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં એક મરાઠી પરિવારમાં થયો હતો

photo : instagram

મૃણાલ ઠાકુરના પરિવારમાં તેમના માતાપિતા, એક મોટો ભાઈ અને એક મોટી બહેન છે

photo : instagram

મૃણાલ ઠાકુરના પિતાનું નામ ઉદયસિંહ ભાટેસિંહ ઠાકુર છે

photo : instagram

મૃણાલ ઠાકુરની માતાનું નામ આશિમા ઠાકુર છે

photo : instagram

મૃણાલ ઠાકુરના ભાઈનું નામ ધવલ ઠાકુર છે

photo : instagram

મૃણાલ ઠાકુરે ટીવી સીરિયલ "કુમકુમ ભાગ્ય" થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

photo : instagram

મૃણાલ ઠાકુરે પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે

photo : instagram

મૃણાલ ઠાકુરે  "લવ સોનિયા", "સુપર 30" અને "બાટલા હાઉસ" જેવી ફિલ્મોમાં કામ કર્યું છે

photo : instagram

અજય દેવગન સાથે મૃણાલ ઠાકુર ફિલ્મ 'સન ઓફ સરદાર 2'માં જોવા મળશે

photo : instagram