19 ઓગસ્ટ 2025

અનાયા બાંગર શેના માટે 480 રૂપિયા ચાર્જ લે છે? 

ભારતના પૂર્વ ક્રિકેટર અને કોચ સંજય બાંગરની દીકરી સોશિયલ મીડિયા પર  ખૂબ જ ફેમસ છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

છોકરામાંથી છોકરી બન્યા બાદ અનાયાએ પોતાની અલગ ઓળખ બનાવી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

યુકેમાં હોર્મોન ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરાવી  આર્યનથી અનાયા બની ભારત પાછી આવી  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અનાયા સોશિયલ મીડિયા પર તેના રોજિંદા જીવનની નાની-મોટી ક્ષણોના ફોટો વીડિયો શેર કરતી રહે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અનાયા બાંગરના ઈન્સ્ટાગ્રામ પર  4.3 લાખ ફોલોવર્સ છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

તેમાંથી કેટલાક ફોલોવર્સ પાસેથી અનાયા દર મહિને 480 રૂપિયા ચાર્જ લે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ખરેખર અનાયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રીમિયમ સબસ્ક્રિપ્શન શરૂ કર્યું છે, જેના માટે કોઈપણ ફોલોવર 480 રૂપિયા ચૂકવી સભ્ય બની શકે છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ સબસ્ક્રિપ્શન લેનાર ફોલોવર્સ સાથે અનાયા ખાસ વસ્તુઓ (વાતો-ફોટા-વીડિયો) શેર કરે છે, જે અન્ય ફોલોવર્સ  જોઈ શકતા નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM