17 ઓગસ્ટ 2024

પ્રો કબડ્ડી લીગની હરાજીના 5 સૌથી મોંઘા ખેલાડીઓ

 PKL 2024 ઓક્શનમાં  500 ખેલાડીઓએ ભાગ લીધો  118 પર બિડિંગ થઈ

Pic Credit -  PTI

સચિન તંવર  PKL 2024ની હરાજીનો  સૌથી મોંઘો ખેલાડી

Pic Credit -  PTI

સચિન તંવરને તમિલ થલાઈવાસે  રૂ.2.15 કરોડમાં ખરીદ્યો

Pic Credit -  PTI

ઈરાનનો મોહમ્મદરેઝા શાદલોઈ ચિયાનેહ હરાજીનો બીજો  સૌથી મોંઘો ખેલાડી

Pic Credit -  PTI

હરિયાણા સ્ટીલર્સે ચિયાનેહને રૂ.2.07 કરોડમાં  ટીમનો ભાગ બનાવ્યો

Pic Credit -  PTI

ગુજરાત જાયન્ટ્સે ગુમાનસિંહને રૂ.1.97 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો

Pic Credit -  PTI

પવન સેહરાવતને  તેલુગુ ટાઈટન્સે  રૂ.1.72 કરોડમાં ખરીદ્યો

Pic Credit -  PTI

યુપી યોદ્ધાએ  ભરત હુડ્ડાને રૂ.1.30 કરોડમાં ટીમમાં સામેલ કર્યો

Pic Credit -  PTI