મોહિત રૈનાનો જન્મ 14 ઓગસ્ટ 1982માં થયો છે

16: july

photo : instagram

મોહિત રૈના જમ્મુ અને કાશ્મીરના રહેવાસી છે 

photo : instagram

મોહિત રૈના એક ભારતીય અભિનેતા છે 

photo : instagram

 મોહિત રૈનાએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત સાયન્સ ફિક્શન શો અંતરિક્ષ (2004) થી કરી હતી

photo : instagram

મોહિત રૈનાની પત્નીનું નામ અદિતિ શર્મા છે

photo : instagram

મોહિત રૈનાએ 1 જાન્યુઆરી, 2022ના રોજ અદિતિ શર્મા સાથે લગ્ન કર્યા હતા

photo : instagram

મોહિત રૈના એક દીકરીના પિતા છે

photo : instagram

 મોહિત રૈના દેવોં કે દેવ...મહાદેવ સિરીયલથી ફેમસ થયા હતા

photo : instagram

રિપોર્ટ અનુસાર મોહિત રૈનાની કુલ સંપત્તિ 57 કરોડ રૂપિયા છે

photo : instagram

 મોહિત રૈના નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'માં જોવા મળશે

photo : instagram