ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના પરિવાર વિશે જાણો

22 : june

Photo: Instagram

મોહમ્મદ સિરાજનો જન્મ 13 માર્ચ 1994ના રોજ હૈદરાબાદમાં થયો છે

22 : june

Photo: Instagram

મોહમ્મદ સિરાજના પિતા, મિર્ઝા મોહમ્મદ ઓટો રિક્ષા ચલાવતા હતા

22 : june

Photo: Instagram

મોહમ્મદ સિરાજની માતા, શબાના બેગમ, એક ગૃહિણી છે

22 : june

Photo: Instagram

મોહમ્મદ સિરાજનો મોટો ભાઈ, મોહમ્મદ ઇસ્માઇલ એન્જિનિયર છે

22 : june

Photo: Instagram

 સિરાજે 16 વર્ષની ઉંમરે ટેનિસ બોલથી બોલિંગ શરૂકરી

22 : june

Photo: Instagram

  19 વર્ષની ઉંમરે ક્લબ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું

22 : june

Photo: Instagram

તેલંગાણા સરકારે સિરાજને DSP તરીકે નિમણૂક કર્યો છે

22 : june

Photo: Instagram

મોહમ્મદ સિરાજની નેટવર્થ અંદાજે  57 કરોડ રૂપિયા છે

22 : june

Photo: Instagram

મોહમ્મદ સિરાજને લક્ઝરી કારનો શોખ છે

22 : june

Photo: Instagram