કોણ છે 21 વર્ષની ઓપલ સુચાતા ચુઆંગશ્રી ?

01: june

Photo: Instagram

ઓપલ સુચતા થાઈલેન્ડની રહેવાસી છે

Photo: Instagram

 ઓપલ સુચતા ચુઆંગશ્રીએ મિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીત્યો

Photo: Instagram

બિઝનેસમેનના પરિવારમાંથી આવે છે સુચાતા ચુઆંગશ્રી

Photo: Instagram

ઓપલ સુચતાના પિતાનું નામ થાનેટ ડોંકમેનર્ડ છે

Photo: Instagram

ઓપલ સુચતાની માતાનું નામ સુપાત્રા ચુઆંગશ્રી છે

Photo: Instagram

તેમણે કાઝોનકિયતસુક્સામાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે

Photo: Instagram

ઓપલ સુચતા પોલિટિક્સનો અભ્યાસ કરી રહી છે 

Photo: Instagram

 પ્રાઈઝ મની તરીકે અંદાજે 8.5 કરોડ રુપિયા આપવામાં આવ્યા છે

Photo: Instagram

 ઓપલ સુચતા ચુઆંગશ્રી ખુબ જ સુંદર છે

Photo: Instagram