મીકા સિંહ આજે પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહ્યા છે

10 : june

Photo: Instagram

મીકા સિંહ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક લોકપ્રિય ગાયક છે જેના ગીતો સુપરહિટ છે 

10 : june

Photo: Instagram

મીકા સિંહ એક પંજાબી સંગીત પરિવારમાંથી આવે છે

Photo: Instagram

તેમના પિતા અજમેર સિંહ ચંદન અને માતા બલબીર કૌર બંનેને સંગીતમાં રસ હતો

Photo: Instagram

મીકા સિંહનું સાચું નામ અમરીક સિંહ છે અને તે દલેર મહેંદીનો નાનો ભાઈ છે

Photo: Instagram

મીકા સિંહનો જન્મ 10 જૂન 1977ના રોજ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં થયો છે

Photo: Instagram

મીકા સિંહ 8 બહેન અને 6 ભાઈમાં સૌથી નાના છે

Photo: Instagram

મીકા સિંહે તેના પિતા અને દલેર મહેંદી પાસેથી પ્રેરણા લઈને સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો

Photo: Instagram

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મીકા સિંહની કુલ સંપત્તિ લગભગ 450 કરોડ રૂપિયા છે

Photo: Instagram

મીકા સિંહ એક સ્ટેજ શો માટે 50  લાખ રૂપિયા ચાર્જ લે છે

Photo: Instagram