કોઈને 'છપરી' કહેતા પહેલા જાણી લેજો અર્થ,કાઠિયાવાડ સાથે છે સંબંધ

22 July 2025

Pic credit - AI Generated

By: Mina Pandya

હાલના સમયમાં લોકોને ગાળ આપવા કે નીચો દેખાડવા માટે છપરી શબ્દનો ઉપયોગ કરે છે. 

Pic credit - AI Generated

By: Mina Pandya

પરંતુ શું તમે જાણો છો છપ્પરબંધ નામ એક સમુદાયનું પણ છે? 

Pic credit - AI Generated

By: Mina Pandya

એવુ મનાય છે કે મોગલ સેના સાથે આવીને તેમણે રક્ષા છાવણીઓની કામચલાઉ છતો બનાવી હતી અને આગળ જતા પેગવાઓ દ્વારા તેમને પૂણેમાં આવેલી એક કોલોનીમાં વસાવવામાં આવ્યા, જે પાછળથી છપ્પરબંધ લેન કહેવાયો.

Pic credit - AI Generated

By: Mina Pandya

બ્રિટીશ કાળમાં છપ્પરબંદ સમુદાયને અનેક ખોટા કેસ (જેમ કે નક્લી સિક્કાઓની ધાંધલી) માં બદનામ કરવામાં આવ્યા અને 'ક્રિમીનલ ટ્રાઈબ એક્ટ' અંતર્ગત 'જન્મજાત અપરાધી' ઘોષિત કરી દેવામાં આવ્યા હતા 

Pic credit - AI Generated

By: Mina Pandya

હવે એ ભારતની De-notified Tribes માં આવે છે. છપ્પરબંધ સમુદાયના લોકો છતો પર છાપરા બનાવવાનું કામ કરે છે.

Pic credit - AI Generated

By: Mina Pandya

તમને જણાવી દઈએ કે છપ્પરબંધ એ એક સમુદાય છે જે ઐતિહાસિક રૂપે છતો પર છાપરા નાખવાનું કામ કરતા હતા. 

Pic credit - AI Generated

By: Mina Pandya

હિંદીમાં છાપર શબ્દનો અર્થ છત અને ફારસીમાં બંદ નો અર્થ બાંધવાવાળા કે બનાવવાવાળા થાય છે. છપ્પરબંદ એ જાતિ છે જે ઘાસ કે વાંસની છતો બનાવે છે.

Pic credit - AI Generated

By: Mina Pandya

છપ્પરબંદ લોકો મોગલ સામ્રાજ્યની સેનાઓમાં રાજપૂત સૈનિક હોવાનો દાવો કરે છે. જેમકે એવુ કહેવાય છે કે તેઓ કાઠિયાવાડ અને રાજસ્થાનથી આવ્યા હતા. 

Pic credit - AI Generated

By: Mina Pandya

છપ્પરબંદ મુખ્ય રીતે ઉત્તર પશ્ચિમ કર્ણાટકમાં મુખ્ય રીતે બીજાપુર, ધારવાડ અને બેલગામ જિલ્લામાં અને મહારાષ્ટ્રના કોલ્હાપુર અને સોલાપુર જિલ્લામાં રહે છે. 

Pic credit - AI Generated

By: Mina Pandya

કેટલાક વર્ષો પહેલા આ એક ભૂમિહિન સમુદાય હતો. જેના અનેક લોકો ખેત મજૂર કે રોજમદારના રૂપે કામ કરતા હતા. 

Pic credit - AI Generated

By: Mina Pandya

તેમાંથી મોટી સંખ્યામાં હવે ટ્રક ડ્રાઇવર, સુથાર, કડિયા, ફળ વિક્રેતા અને દુકાનદાર તરીકે કાર્યરત છે.

Pic credit - AI Generated

By: Mina Pandya