9.7.2024

વરસાદી માહોલમાં સ્વીટ કોર્નમાંથી બનાવો અનેક વાનગી, આ રહ્યું લિસ્ટ

Image - Social Media 

વરસાદી માહોલમાં તીખુ અને ચટપટ્ટુ ખાવાની  મજા જુદી જ છે.

 સ્વીટ કોર્ન

સ્વીટ કોર્ન ખાવામાં ખૂજ સ્વાદિષ્ટ હોય છે. તેનો ઉપયોગ કરી અનેક વાનગીઓ બનાવી શકાય છે.

 સ્વીટ કોર્ન

દહીંમાં થોડી ડુંગળી, મીઠું, ધાણા, મરી, જીરુ નાખી મિક્સ કરો ત્યાર બાદ બાફેલી અમેરિકન મકાઈ ઉમેરો.

કોર્ન રાયતાની રેસીપી

સ્વીટ કોર્ન ચીઝ બોલ્સ પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.વરસાદી માહોલમાં આ વાનગીની મજા માણી શકો છો.

કોર્ન ચીઝ બોલ્સ

એક પેનમાં બટર મુકો.તેમાં ટમાટર અને ડુંગળીને સાંતળી લો. હવે તેમાં બાફેલી મકાઈ નાખો અને લીંબુનો રસ નાખી 5 મીનિટ થવા દો.

અમેરિકન સ્વીટ કોર્ન ચાટ

બાફેલા સ્વીટ કોર્નમાં મકાઈનો લોટ, મીઠું, ગરમ મસાલો, મરચુ અને કાળા મરી નાખીને મિક્સ કરો. ત્યારબાદ તેલમાં ફ્રાય કરો.

ક્રિસ્પી કોર્ન

તમે બાફેલા સ્વીટ કોર્નમાંથી સ્વાદિષ્ટ ભજિયા પણ બનાવી શકો છો.

સ્વીટ કોર્ન ભજિયા

પાલક અને કોર્નનો ઉપયોગ કરીને તમે એક ચટપટી ટિક્કી બનાવી શકો છો.

કોર્ન પાલક ટિક્કી