ટીવી શો "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" માં ભીડે લોકપ્રિય પાત્ર છે

14 : july

photo : instagram

આત્મારામ ભીડેનું પાત્ર મંદાર ચાંદવાડકરે ભજવ્યું છે

photo : instagram

ભીડે  ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી અને શિક્ષક છે

photo : instagram

મંદાર ચાંદવાડકરનો જન્મ 27 જુલાઈ 1976 રોજ થયો છે

photo : instagram

ચાંદવાડકરનો જન્મ મહારાષ્ટ્રના મુંબઈમાં મરાઠી પરિવારમાં થયો હતો 

photo : instagram

મંદાર ચાંદવાડકર પરેલ, મુંબઈમાં આર.એમ. ભટ્ટ હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે

photo : instagram

ભીડે ત્રણ વર્ષ દુબઈમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે કામ કર્યું

photo : instagram

ભીડે અભિનયમાં કારકિર્દી બનાવવા માટે નોકરી છોડી દીધી

photo : instagram

 ભીડેના લગ્ન સ્નેહલ ચાંદવાડકર સાથે થયા છે

photo : instagram

ભીડે એક દીકરાનો પિતા પણ છે, જેનું નામ પાર્થ છે 

photo : instagram