મલ્હાર ઠાકરનો જન્મ 28 જૂન 1990ના રોજ થયો છે

24 : june

Photo: Instagram

મલ્હાર ઠાકર ગુજરાતી અભિનેતા છે 

24 : june

Photo: Instagram

મલ્હાર ઠાકરે નવરંગપુરા, અમદાવાદ અને શેઠ સી.એન. વિદ્યાલયમાં અમદાવાદમાં અભ્યાસ કર્યો છે

Photo: Instagram

મલ્હાર ઠાકરની પહેલી ફિલ્મ છેલ્લો દિવસ છે

Photo: Instagram

 મલ્હાર ઠાકરે  26 નવેમ્બર 2024ના રોજ પૂજા જોશી સાથે લગ્ન કર્યા

Photo: Instagram

મલ્હાર ઠાકરની પત્ની પણ એક અભિનેત્રી છે

Photo: Instagram

મલ્હાર ઠાકર અને પૂજા જોશીના ઘરે કિલકારી ગુંજશે

Photo: Instagram

લગ્નના 7 મહિના બાદ મલ્હાર ઠાકર પિતા બનશે

Photo: Instagram

મલ્હાર ઠાકર અને પુજા જોશી  બંન્ને સાથે કામ કરી ચૂક્યા છે

Photo: Instagram