7-6-2024

કેળાની છાલમાંથી બનાવો લિક્વિડ ફર્ટિલાઈઝર, અપનાવો આ ટીપ્સ

Pic - Freepik

કેળાનું સેવન કરવુ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

કેળાની છાલથી ખાતર બનાવી શકાય છે. પરંતુ તેનાથી તમે લિક્વિડ ફર્ટિલાઇઝર પણ બનાવી શકો છો.

કેળાની છાલમાંથી કેવી રીતે લિક્વિડ ફર્ટિલાઇઝર બનાવી શકાય છે, તે જણાવીશું.

કેળાની છાલમાં પોટેશિયમ હોય છે. જે છોડના વિકાસ માટે ખૂબ જ મદદરૂપ છે.

કેળાની છાલમાંથી પ્રવાહી ખાતર બનાવવા માટે છાલના નાના ટુકડા કરી લો.

કેળાની છાલના ટુકડા પાણીમાં નાંખો અને એક અઠવાડિયા માટે છોડી દો.

કેળાની છાલને અલગ કરો તેમાંથી પાણીને ગાળી લો અને બીજા ડબ્બામાં ભરી લો.

 પાણીને 10 થી 15 મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ છોડ પર સ્પ્રે કરો.

More stories

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ