મહુઆ મોઈત્રાનો જન્મ 12 ઓક્ટોબર 1974માં આસામમાં થયો છે

05 : june

Photo: Instagram

 મહુઆ મોઈત્રા બંગાળી હિન્દુ બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે

Photo: Instagram

મોઈત્રાએ અર્થશાસ્ત્ર અને ગણિતમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે

Photo: Instagram

મોઇત્રાએ ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે પણ કામ કરી ચૂકી છે

Photo: Instagram

તૃણમૂલ કોંગ્રેસની સાંસદ મહુઆ મોઇત્રાએ પૂર્વ સાંસદ પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા છે

મહુઆ મોઈત્રા જર્મનીમાં લગ્ન કર્યા છે

મહુઆ મોઇત્રાના પહેલા લગ્ન ડેનિશ ફાઇનાન્સર લાર્સ બ્રોર્સન સાથે થયા હતા, પરંતુ તેમના છૂટાછેડા થઈ ગયા છે

દેશના સૌથી પૈસાદાર સાંસદ રહી ચૂક્યા છે પિનાકી મિશ્રા

પિનાકી મિશ્રા પુરીથી BJDના સાંસદ રહી ચુક્યા

મહુઆ મોઈત્રા અને પિનાકી મિશ્રાના લગ્નના ફોટો વાયરલ થઈ રહ્યા છે