માહી વિજનો જન્મ 1 એપ્રિલ 1982 રોજ દિલ્હીમાં થયો છે

09 : july

photo : instagram

માહી વિજ મોડલ અને અભિનેત્રી છે

photo : instagram

માહી વિજ અને તેના પતિ જય ભાનુશાળીએ 2013 માં ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 5 જીત્યો હતો

photo : instagram

માહી વિજ ઝલક દિખલા જા 4 અને ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડીની સ્પર્ધક રહી ચૂકી છે 

photo : instagram

 માહી વિજ 2011માં ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા જય ભાનુશાલી સાથે લગ્ન કર્યા હતા

photo : instagram

 માહી વિજ 2017માં 2 બાળકોને દત્તક લીધા હતા

photo : instagram

 માહી વિજ અને જય ભાનુશાલીને એક દીકરી તારા છે

photo : instagram

માહી વિજ રિયલ લાઈફમાં ખૂબ જ સુંદર છે 

photo : instagram

લાંબા સમયથી ટીવીથી દૂર રહી સોશિયલ મીડિયાથી સારી કમાણી કરે છે

photo : instagram

હાલમાં માહી વિજ અને જય ભાનુશાળીના છુટાછેડાની ચર્ચાઓ થઈ રહી છે

photo : instagram