(Credit Image : instagram)

03 :August 

મહેશ બાબુનો જન્મ 9 ઓગસ્ટ1975ના રોજ તમિલનાડુમાં થયો છે

(Credit Image : instagram)

મહેશબાબુ ભારતીય સિનેમામાં સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંના એક છે

સૌથી વધારે કમાણી 

(Credit Image : instagram)

મહેશ બાબુ સાઉથ સુપરસ્ટાર છે

સાઉથ સુપરસ્ટાર

(Credit Image : instagram)

મહેશ બાબુ તેલુગુ સિનેમામાં કામ કરે છે

તેલુગુ અભિનેતા

(Credit Image : instagram)

મહેશ બાબુના પિતા કૃષ્ણા ઘટ્ટામનેની છે

પિતા 

(Credit Image : instagram)

મહેશ બાબુની માતાનું નામ ઇન્દિરા દેવી છે

માતા

(Credit Image : instagram)

મહેશ બાબુનીની પત્નીનું નામ નમ્રતા શિરોડકર છે

પત્ની

(Credit Image : instagram)

મહેશ બાબુની ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા અને અભિનેત્રી છે

પત્ની અભિનેત્રી

(Credit Image : instagram)

મહેશ બાબુને બે બાળકો છે, એક પુત્ર ગૌતમ અને એક પુત્રી સિતારા

2 બાળકોનો પિતા

(Credit Image : instagram)

મહેશ બાબુ અને નમ્રતા શિરોડકરના લગ્ન 10 ફેબ્રુઆરી 2005ના રોજ થયા હતા

લગ્ન