29 માર્ચ 2025

જાડેજાએ રચ્યો ઈતિહાસ, IPLમાં આવું કરનાર  પ્રથમ ખેલાડી બન્યો

IPL 2025ની આઠમી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે  ચેન્નાઈ સુપર કિંગ્સને  50 રનથી હરાવ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ મેચમાં CSKના સ્ટાર ખેલાડી રવીન્દ્ર જાડેજાએ  એક મોટો રેકોર્ડ પોતાના  નામે કર્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રવીન્દ્ર જાડેજાએ આ મેચમાં  19 બોલમાં 25 રનની ઈનિંગ રમી અને IPLમાં પોતાના 3000 રન પૂરા કર્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રવીન્દ્ર જાડેજાના નામે  IPLમાં કુલ 160 વિકેટ પણ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ રીતે, રવીન્દ્ર જાડેજા IPLમાં 3000 રન બનાવનાર અને 100 વિકેટ લેનાર  પ્રથમ ખેલાડી બની ગયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રવીન્દ્ર જાડેજાની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે. બોલિંગ અને બેટિંગની સાથે તે તેની સારી ફિલ્ડિંગ માટે પણ જાણીતો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રવીન્દ્ર જાડેજા 2008થી IPLનો ભાગ છે. આ દરમિયાન તે કુલ 4 ટીમો માટે રમ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રવીન્દ્ર જાડેજાએ અત્યાર સુધીમાં IPLમાં 242 મેચ રમી છે. IPL 2022ની શરૂઆતમાં તેણે CSKની કપ્તાની પણ  કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM