29 ઓગસ્ટ 2024

શિખર ધવને  ગુજરાતની ટીમનો  હાથ પકડ્યો

શિખર ધવને 24 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

Pic Credit -  PTI

નિવૃત્તિ બાદ  શિખર ધવનની નવી ઈનિંગ

Pic Credit -  PTI

શિખર ધવન  લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં  ભાગ લેશે

Pic Credit -  PTI

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 2024માં શિખર ધવન ગુજરાત લાયન્સ ટીમ તરફથી રમશે

Pic Credit -  PTI

ગુજરાત લાયન્સમાં  શિખર ધવનનો ઓપનિંગ પાર્ટનર ક્રિસ ગેલ હશે

Pic Credit -  PTI

ક્રિસ ગેલ-શિખર ધવનની જોડી ટુર્નામેન્ટમાં ધમાલ મચાવશે

Pic Credit -  PTI

શિખર ધવન ઉપરાંત  દિનેશ કાર્તિક પણ  લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં રમશે

Pic Credit -  PTI

અનેક પૂર્વ સ્ટાર ક્રિકેટરો પણ ટુર્નામેન્ટમાં રમતા જોવા મળશે

Pic Credit -  PTI