ગુજરાતની ક્રિકેટ ટીમનું નવું લેસ્બિયન કપલ

19 April, 2024

આ મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ

ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી એશ્લે ગાર્ડનરે તેની ગર્લફ્રેન્ડ મોનિકા રાઈટ સાથે સગાઈ કરી લીધી છે.

ગાર્ડનરે તેની ગર્લફ્રેન્ડ સાથેની સગાઈની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

તેની ગર્લફ્રેન્ડનું નામ મોનિકા રાઈટ છે.

ઓસ્ટ્રેલિયાની સ્ટાર મહિલા ક્રિકેટર એશ્લે ગાર્ડનરે તેની ગર્લફ્રેન્ડ મોનિકા સાથે સગાઈ કરી લીધી છે.

ગાર્ડનર અને મોનિકા લાંબા સમયથી રિલેશનશિપમાં હતા.

થોડા દિવસો પહેલા તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મોનિકા સાથેના તેના લગ્નની જાણકારી પણ આપી હતી.

ઓસ્ટ્રેલિયાની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમની ખેલાડી એશ્લે ગાર્ડનરે તેની ગર્લફ્રેન્ડ મોનિકા રાઈટ સાથે સગાઈ કરી લીધી છે.

મોનિકા ગાર્ડનરને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં મેચ જોવા માટે પણ આવે છે.

આ ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમના સૌથી સુંદર કપલમાંથી એક છે.