લિએન્ડર પેસ એક ફેમસ ભારતીય ટેનિસ ખેલાડી છે

16 : june

Photo: Instagram

લિએન્ડર પેસ નો જન્મ 17 જૂન, 1973 ના રોજ કોલકાતામાં થયો હતો

16 : june

Photo: Instagram

લિએન્ડર પેસના પિતા, ડૉ. વેસ પેસ, 1972 મ્યુનિક ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય હોકી ટીમનો ભાગ હતા

16 : june

Photo: Instagram

લિએન્ડર પેસની માતા, જેનિફર પેસ, બાસ્કેટબોલ ખેલાડી હતી

Photo: Instagram

1980ની એશિયન બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી હતી

Photo: Instagram

 લિએન્ડર પેસના માતા-પિતા રમતપ્રેમી પરિવારમાંથી આવે છે

Photo: Instagram

લિએન્ડર પેસને રમત તેના પિતા પાસેથી વારસામાં મળી હતી

Photo: Instagram

 1996ના એટલાન્ટા ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારત માટે ટેનિસમાં પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીત્યો હતો

Photo: Instagram

 રિયા પિલ્લઈ સાથેના લિવ-ઇન-રિલેશનશિપથી એક પુત્રી, અયાના પેસનો જન્મ પણ થયો છે

Photo: Instagram

લિએન્ડર પેસ 1996-1997માં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યો હતો

Photo: Instagram