લાલુ પ્રસાદના પિતાનું નામ કુંદન રાય અને માતાનું નામ મરછિયા દેવી હતુ

11 : june

Photo: Instagram

લાલુ પ્રસાદ યાદવને કુલ 7 ભાઈ-બહેન છે

11 : june

Photo: Instagram

લાલુ પ્રસાદનો જન્મ 1948માં ગોપાલગંજ જિલ્લામાં થયો હતો

Photo: Instagram

2015ની વિધાનસભા ચૂંટણીમાં લાલુએ જેડીયુ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી અને જીત પણ મેળવી

Photo: Instagram

 લાલુ પ્રસાદ યાદવે 1 જૂન 1973ના રોજ રાબડી દેવી સાથે લગ્ન કર્યા

Photo: Instagram

લાલુની સાથે સાથે તેમની પત્ની રાબડી દેવી પણ બિહારની મુખ્યમંત્રી રહી ચૂકી છે

Photo: Instagram

લાલુ પ્રસાદ યાદવ ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે

Photo: Instagram

લાલુ પ્રસાદ યાદવને 7 દીકરીઓ અને 2 દીકરા છે

Photo: Instagram

તેજ પ્રતાપ લાલુ પ્રસાદ યાદવનો મોટો દીકરો છે

Photo: Instagram

તેજસ્વી યાદવ બિહારના ડેપ્યુટી સીએમ પણ રહી ચૂક્યા છે

Photo: Instagram