30  July 2025

અમર ઉપાધ્યાયનો જન્મ 1 ઓગસ્ટ 1976ના રોજ અમદાવાદમાં થયો છે

'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'ના મિહિર વિરાણીના પરિવાર વિશે જાણો

 મિહિર વિરાણી પરિવાર 

અમર ઉપાધ્યાયના પિતાનું નામ કાંતિલાલ ઉપાધ્યાય 

અમર ઉપાધ્યાયના પિતા

અમર ઉપાધ્યાયની માતાનું નામ સવિતા ઉપાધ્યાય છે

અમર ઉપાધ્યાયની માતા

અમર ઉપાધ્યાય ગુજરાતી પરિવારમાંથી આવે છે

ગુજરાતી પરિવાર

અમર ઉપાધ્યાયે  કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે

એન્જિનિયરિંગનો અભ્યાસ 

અમર ઉપાધ્યાયે પુણેમાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં અભ્યાસ કર્યો છે

 અભ્યાસ 

અમર ઉપાધ્યાયની પત્નીનું નામ હેતલ ઉપાધ્યાય છે

પત્ની

અમર ઉપાધ્યાયને બે બાળકો છે, એક પુત્ર અને એક પુત્રી 

2 બાળકો

ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે અમર ઉપાધ્યાય

ફિલ્મોમાં કર્યું કામ