(Credit Image : Instagram

24 July 2025

કુબ્રા સૈતનો પરિવાર જુઓ

(Credit Image : Instagram

કુબ્રા સૈતનો જન્મ 

કુબ્રા સૈતનો જન્મ 27 જુલાઈ 1983 ના રોજ બેંગ્લોરમાં થયો હતો

(Credit Image : Instagram

કુબ્રા સૈતનું રાજકારણ કનેક્શન

કુબ્રા સૈત રાજકારણી પરિવારમાંથી આવે છે

(Credit Image : Instagram

કુબ્રા સૈતનું OTT કનેક્શન

કુબ્રાએ નેટફ્લિક્સ પર લોકપ્રિય વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ' દ્વારા પોતાની ઓળખ બનાવી છે

(Credit Image : Instagram

બોલિવુડ ડેબ્યુ

 કુબ્રા સૈતે બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત સલમાન ખાનની ફિલ્મ 'રેડી' થી કરી હતી

(Credit Image : Instagram

અભિનેત્રીની ફિલ્મો

 કુબ્રા સૈતે  'જવાની જાનેમન', 'સુલતાન', 'સિટી ઓફ લાઈફ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું

(Credit Image : Instagram

સન ઓફ સરદાર 2

 કુબ્રા સૈતે 'સન ઓફ સરદાર 2'માં પોતાના અભિનયથી લોકોના દિલ જીતવા માટે તૈયાર છે

(Credit Image : Instagram

માતાપિતા

કુબ્રા સૈતના માતાપિતા ઝકરિયા સૈત અને યાસ્મીન સૈત છે

(Credit Image : Instagram

ભાઈ રેડિયો જોકી

કુબ્રા સૈતનો નાનો ભાઈ દાનિશ સૈત રેડિયો જોકી અને ટેલિવિઝન હોસ્ટ છે

(Credit Image : Instagram

રાજકારણ કનેક્શન

કુબ્રા સૈતના કાકા તનવીર સૈત રાજકારણી છે. તેના દાદા અઝીઝ સૈત કર્ણાટકમાં મંત્રી હતા.