(Credit Image : Instagram

25 July 2025

કૃતિ સેનનનો જન્મ 27 જુલાઈ 1990ના રોજ નવી દિલ્હીમાં થયો હતો

(Credit Image : Instagram

કૃતિ સેનન પિતા 

કૃતિ સેનનના પિતા રાહુલ સેનન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે

(Credit Image : Instagram

 માતા પ્રોફેસર 

કૃતિ સેનનની માતા ગીતા સેનન દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે

(Credit Image : Instagram

બહેન અભિનેત્રી

 કૃતિને નુપુર સેનન નામની એક નાની બહેન પણ છે, જે એક અભિનેત્રી પણ છે

(Credit Image : Instagram

અફેર

કૃતિ સેનનની કબીર બહિયા સાથે અફેરની ચર્ચાઓ ચાલી રહી છે

(Credit Image : Instagram

દિલ્હીમાં અભ્યાસ

કૃતિ સેનને દિલ્હીમાં અભ્યાસ કર્યો છે

(Credit Image : Instagram

તેલુગુ ફિલ્મ

કૃતિ સેનને 2014માં એક તેલુગુ ફિલ્મથી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો

(Credit Image : Instagram

બોલિવુડ ડેબ્યુ

કૃતિ સેનને 'હીરોપંતી' થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો

(Credit Image : Instagram

ઘર કરોડોમાં

કૃતિ સેનના ઘરની કિંમત લગભગ 60 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે 

(Credit Image : Instagram

ફિલ્મ ચાર્જ

કૃતિ એક ફિલ્મ માટે લગભગ 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે